
નાગર સેતુ વેબસાઇટ નાગર તેમજ સમસ્ત નાગર-બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતિઓને તેમની લાયકાત અનુસાર યોગ્ય વ્યવસાય/નોકરી મળી રહે તે હેતુસર તેઓની જોબ પ્રોફાઇલ્સ નિઃશુલ્ક મુકવાની સગવડ આપી રહેલ છે. અહીં મુકવામાં આવેલ બાયોડેટાનો યોગ્ય પ્રચાર-પ્રસાર નાગર સેતુ તરફથી કરવામાં આવશે જેથી તમામને તેઓની વિગતો અહીં મુકવા અમોને મોકલી આપવા વિનંતી છે. ખાસ જણાવવાનું કે, અહીં મુકવામાં આવેલ વિગતોની ખરાઇ નાગર સેતુ દ્વારા કરવામાં આવતી નથી. જેથી વિગતોની ચોક્કસાઇ અંગે આ વેબસાઇટ જવાબદાર નથી.