Matrimonial

નાગર સેતુ વેબસાઇટ તરફથી સમસ્ત નાગર તેમજ સમસ્ત નાગર-બ્રાહ્મણ જ્ઞાતિના લગ્નવાંચ્છુક યુવક તથા યુવતિઓના લગ્નવિષયક બાયોડેટા બહોળી પસંદગી મળી રહે તે હેતુસર અહીં મુકવામાં આવે છે. ઉમેદવારો તરફથી મેઇલ મારફતે મળેલ વિગતો જેમની તેમ મુકવામાં આવે છે. આ વિગતોની નાગર સેતુ વેબસાઇટ તરફથી કોઇ ખરાઇ કરવામાં આવતી નથી.અહીં જે યુવક/યુવતીઓની વિગતો મુકવામાં આવેલ છે તે તમામને તેમની અદ્યતન વિગતો તાત્કાલિક ધોરણે અમોને ઇમેઇલ કરી મોકલી આપવા સુચના છે.


Fill out your Matrimonial Form