
આ સોશીયલ મિડીયાના સમયમાં યુવાનો તો એકબીજાથી સંપર્કમાં રહી જાણે છે. પરંતુ આપણાં વડીલો માટે જ્ઞાતિવિષયક સમાચારો જ મહત્વના છે. આપણે દરેક એકબીજાથી સંપર્કમાં રહીએ અને જ્ઞાતિવિષયક સમાચારો વિશ્વભરનાં ખૂણેખૂણે થી આપણાં સુધી પહોંચતા થાય તેવા હેતુથી અહીં સમાચારો મુકવામાં આવે છે. આપ સહુને જ્ઞાતિવષયક સમાચારો અમોને અમારા ઇમેઇલ આઇડી [email protected] પર નિયમિત રીતે મોકલી આપવા તેમજ ગેસ્ટબુક મારફતે આપના અમૂલ્ય સૂચનો મોકલતાં રહેવા વિનંતી છે.